Monday, April 23, 2012

સતરંગી હોળી!


પીંજાઈ જઈએ, સજ્જનના સંગ માં

તણાઈ  જઈએ, મનના તરંગ માં

ભીંજાઈ જઈએ, તનના સત્સંગ માં

નીચવાઈ જઈએ, ઉત્સવ ઉમંગ માં

આવ્યો અવસર, અનેરો આંગણે

રંગાઈ જઈએ, આજ રંગો ના રંગ માં!

No comments:

Post a Comment